જવાય છે - અમૃત ઘાયલ
એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે, હોતી નથી હવા અને ફેલી જવાય છે.ઊંઘી જવાય છે કદી આમ જ ટહેલતાં, ક્યારેક ઊંઘમાંય ટહેલી જવાય છે. આવી ગયો છું હું ય ગળે દોસ્તી થકી, લંબાવે કોઈ હાથ તો ઠેલી જવાય છે. બલિ…
Home
Feed
Search
Library
Download