HAJO HAATH KARTAL-  RAJENDRA SHUKLA - PARESH BHATT

HAJO HAATH KARTAL- RAJENDRA SHUKLA - PARESH BHATT

Pancham Shukla

ગઝલ -રાજેન્દ્ર શુક્લ
હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.
લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમિયેલ પાનક.
સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.
અમે જાળવ્યું છે ઝીણેરા જતનથ…

Related tracks